વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની નવા રક્ષા ખરીદ નીતિ-2016ને તૈયાર કરતી વખતે કઈ સમિતિએ રજૂ કરેલા અહેવાલને ખાસ ધ્યાનમાં લેવાયેલા છે ?

કાત્જુ સમિતિ
એમ.પી.લોઢા સમિતિ
ધર્મેન્દ્રસિંઘ સમિતિ
મીના હેમચંદ્ર સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ચંદ્ર ઉપર કયા અવકાશયાત્રીએ તેમના પરિવારની છબી મૂકેલ છે ?

એડગર મિશેલ
નીલ આર્મસ્ટ્રોંગ
એલન બીન
ચાર્લ્સ ડ્યુક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP