નફો અને ખોટ (Profit and Loss) 10 સફરજનની મૂળ કિંમત 9 સફરજનની વેચાણકિંમત બરાબર હોય તો નફો કેટલો થશે ? 11(1/9)% 20(2/9)% 90% 10% 11(1/9)% 20(2/9)% 90% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નફો = 10 - 9 = 1 9 1 100 (?) 100/9 × 1 = 11(1/9)% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક ઘડિયાળને રૂ.360માં વેચતાં દુકાનદારને 20% નુકશાન થાય છે. તો રૂ.585માં વેચતાં તેને કેટલા ટકા ફાયદો થાય ? 18% 30% 25% 27% 18% 30% 25% 27% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100% નુકશાન 20% = 80% 360 80% 585 (?) 585/360 × 80 = 130% નફો = 130% - 100% = 30%
નફો અને ખોટ (Profit and Loss) એક ટેબલ અમુક કિંમતે વેચતાં 7 ટકા ખોટ જાય છે. જો ટેબલના રૂ. 48 વધા૨ે લેતાં 9 ટકા નફો થતો હોય તો ટેબલની મૂળકિંમત કેટલા રૂપિયા હશે ? રૂ. 360 રૂ. 300 રૂ. 320 રૂ. 340 રૂ. 360 રૂ. 300 રૂ. 320 રૂ. 340 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી 45 રૂ. ની એક લેખ વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય ? 60(2/3)% 60% 66(2/3)% 66% 60(2/3)% 60% 66(2/3)% 66% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળતર બાદ ક૨તા વસ્તુ રૂા. 4,500/- માં મળે છે. મળેલું વળતર = ___ 5,000 475 500 450 5,000 475 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પેનની છાપેલી કિંમત રૂ.65 છે. તેના પર 20% વળતર અપાય છે. જો આ પેન ખરીદીએ તો કેટલા રૂપિલ ચુકવવા પડે ? 130 13 52 65 130 13 52 65 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વળતર = 65 × 20/100 = 13 ચુકવવાની રકમ = છાપેલી કિંમત - વળતર = 65 - 13 = 52 રૂ.