ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ખાલી જગ્યામાં ઉચિત શબ્દ ભરો. રમેશભાઈ કાશ્મીર ફરવા ગયા પરંતુ આ ઋતુમાં તેને ત્યાંની ___ માફક આવી નહી. પ્રદૂષણ આબોહવા ગીચતા વાતાવરણ પ્રદૂષણ આબોહવા ગીચતા વાતાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેના શબ્દના સાચી રીતે છૂટા પાડેલા સ્વર-વ્યંજનો (ધ્વનિ શ્રેણી) વિકલ્પમાંથી શોધો. સાંદીપનિ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આ + દ્ + ઈ + પ્ + અ + ન + ય સ્ + અ + દ્ + ઈ + પ્ + આ + ન્ + ઈ સ્ + આં + દ્ + ય્ + ઈ + પ્ + અ + ન્ + ઈ સ્ + આં + દ્ + ઈ + પ્ + અ + ન્ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કપૂરે કોગળા કરવા' રૂઢિપ્રયોગનો સાચો અર્થ લખો. અવળું સમજવું મન દુભાવું ખૂબ વૈભવ માણવો ઓચિંતી આપત્તિ આવવી અવળું સમજવું મન દુભાવું ખૂબ વૈભવ માણવો ઓચિંતી આપત્તિ આવવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) "ઈચ્છા પ્રમાણે ફળ આપતું વૃક્ષ’’ શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. કલ્પવૃક્ષ કામધેનુ બોધિવૃક્ષ પરમવૃક્ષ કલ્પવૃક્ષ કામધેનુ બોધિવૃક્ષ પરમવૃક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ક્રિયાનું સાધન કે રીત દર્શાવતી વિભક્તિ કઈ છે ? કરણ સંપ્રદાન કર્તા સંબંધ કરણ સંપ્રદાન કર્તા સંબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. અનિલ સ્વર નાદ નિનાદ અનિલ સ્વર નાદ નિનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP