ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો. પરીક્ષિત પરીક્ષીત પરિક્ષિત પરિક્ષીત પરીક્ષિત પરીક્ષીત પરિક્ષિત પરિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘મુખ સમ કો મંગલ નહીં, મૃત્યુ સમી નહિ હાણ;જગ સમ કો જંગલ નહીં, સત્ય સમી નહિ વાણ.’ - કાવ્યપંક્તિમાં કયો છંદ છે ? દોહરો હરિગીત ચોપાઈ સોરઠો દોહરો હરિગીત ચોપાઈ સોરઠો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) અલંકારની ઓળખ સંબંધે ખોટો હોય તે વિકલ્પ શોધો. લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક લગ્નમાં રૂપેરી શરણાઈ ગુંજતી હતી. - સજીવારોપણ બાપુનું તેજ તો તેજ છે. : અનન્વય આ મારું પુસ્તક નહીં,મારું ભવિષ્ય છે. : અપહ્યુતિ બાનું હૃદય સરોવર છલકાઈ ગયું. : રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કયા છંદમાં 24 માત્રા હોય છે ? દોહરો મનહર ચોપાઈ ઝૂલણા દોહરો મનહર ચોપાઈ ઝૂલણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'જ્યારથી તેણે મને જોયો ત્યારથી તે પ્રભાવિત હતો' - આ વાક્યનો પ્રકાર જણાવો. નિષેધ વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય નિષેધ વાક્ય સંકુલ વાક્ય સંયુક્ત વાક્ય સાદું વાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચે આપેલ વાક્યમાંથી 'નિપાત' શોધી લખો.ભૂલચૂક માફ કરશોજી જી ભૂલચૂક માફ કરશો જી ભૂલચૂક માફ કરશો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP