ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'મયૂરવાહિની' શબ્દનો સમાસ ઓળખાવો. ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ઉપપદ તત્પુરુષ કર્મધારય બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) શબ્દસમૂહ માટે એક શબ્દ આપોઃ ખસે નહીં તેવું સ્થિરઃ અફર અગોચર ખેચર અચર અફર અગોચર ખેચર અચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) દાંત ખાટા કરવા રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. બેઈજ્જત કરવું દાંત પર ખાટાશ લગાવવી ખાટું ખાવું પરાજિત થવું બેઈજ્જત કરવું દાંત પર ખાટાશ લગાવવી ખાટું ખાવું પરાજિત થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતુ જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'કળ વળવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. દુ:ખ થવું નિરાંત થવી આનંદ થવો મંદબુદ્ધિ હોવું દુ:ખ થવું નિરાંત થવી આનંદ થવો મંદબુદ્ધિ હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કહ્યાગરો વિશાલ પાંચમાં વ્યાખ્યાનમાં પણ ચૂપચાપ બેસી રહે છે. - વાકયમાંથી ક્રિયાવિશેષણ શોધો. ચૂપચાપ નથી કહ્યાગરો પાંચમાં ચૂપચાપ નથી કહ્યાગરો પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP