ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના સૌથી જૂના પર્વતો કયા છે ? સાતપુડા વિંધ્યા નીલગીરી અરવલ્લી સાતપુડા વિંધ્યા નીલગીરી અરવલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? ચરોતર ભાલ કાનમ હાલાર ચરોતર ભાલ કાનમ હાલાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કેન્દ્રીય મૃદા લવણતા સંશોધન સંસ્થાનનું ગુજરાતમાં પ્રાદેશિક કેન્દ્ર ક્યાં આવેલું છે ? ભાવનગર મુન્દ્રા વેરાવળ ભરૂચ ભાવનગર મુન્દ્રા વેરાવળ ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગરમ પાણીના ઝરા અંગે કઈ જોડ બંધબેસતી નથી ? તુલસીશ્યામ-જુનાગઢ કાવી-ભરૂચ હરસોલ-સાબરકાંઠા દેવકી ઊનાઈ-વલસાડ તુલસીશ્યામ-જુનાગઢ કાવી-ભરૂચ હરસોલ-સાબરકાંઠા દેવકી ઊનાઈ-વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલા ટકા લોકો કામદાર તરીકે 2011ના સેન્સસમાં દર્શાવવામાં આવેલ છે ? 42 41 43 44 42 41 43 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેનામાંથી કઈ નદી 'કુંવારિકા' ગણાય છે ? તાપી સાબરમતી બનાસ મીંઢોળા તાપી સાબરમતી બનાસ મીંઢોળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP