કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે અરવલ્લી પર્વતશ્રેણીમાં ઉત્ખનન કાર્ય કરવા માટે અરજી કરી છે ? પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન પંજાબ મધ્ય પ્રદેશ હરિયાણા રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેનામાંથી કયા શહેરમાં એથ્લેટિક ટ્રેક અને સ્પોર્ટ્સ હોસ્ટેલ બનાવવાની બજેટ : 2021-22માં જાહેરાત થઈ છે ? અમદાવાદ વડનગર મહેસાણા ગાંધીનગર અમદાવાદ વડનગર મહેસાણા ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ ___ સાથે મળીને ભારતીય વેપારીઓ માટે 'RuPay SoftPoS' લૉન્ચ કર્યું. SBI પેમેન્ટ્સ રેઝરપે પે યુ મની પેટીએમ SBI પેમેન્ટ્સ રેઝરપે પે યુ મની પેટીએમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો પેન્ચ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે ? આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તમિલનાડુ આંધ્ર પ્રદેશ ઓડિશા મહારાષ્ટ્ર તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો હીરાકુંડ ડેમ કઈ નદી પર આવેલો છે ? ગંગા મહાનદી કાવેરી કૃષ્ણા ગંગા મહાનદી કાવેરી કૃષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વિદેશી યાત્રીઓ માટે વેક્સિન સર્ટિફિકેશન સિસ્ટમ શરૂ કરનારો વિશ્વનો પ્રથમ દેશ કયો બન્યો ? ઈઝરાયેલ સ્વિત્ઝર્લેન્ડ રશિયા ન્યુઝીલેન્ડ ઈઝરાયેલ સ્વિત્ઝર્લેન્ડ રશિયા ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP