નફો અને ખોટ (Profit and Loss)
11 ખુરશીઓની ખરીદકિંમત ત્રણ ટેબલની ખરીદ કિંમત જેટલી છે. એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત રૂ.140 છે. એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે ?

રૂ. 40
રૂ. 60
રૂ. 90
રૂ. 30

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વસ્તુને રૂ.900માં વેચતાં દુકાનદારને 10% નફો થાય છે, તો રૂ. 1215માં વસ્તુ વેચતાં તેને કેટલા ટકા કાયદો થાય ?

48.5%
30%
40%
60%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
દસ પેન્સિલના પેકેટમાંથી દરેક પેન્સિલ બે રૂપિયે વેચતા વેપારીને 11(1/9)% નફો મળે છે. વેપારીએ આ પેકેટ કેટલી કિંમતે ખરીદ્યું હશે ?

રૂ. 22
રૂ. 20
રૂ. 31(1/9)
રૂ. 18

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ રૂપિયા 4000 નો માલ ખરીદ્યો અડધો માલ 10% નફાથી વેચ્યો. બાકીનો માલ કેટલાં ટકા નફાથી વેચવો જોઈએ કે જેથી સરવાળે 25% નફો થાય ?

30%
40%
45%
20%

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP