GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
મહિલા શક્તિ કેન્દ્રો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ કેન્દ્રોની પ્રથમ વખત ઘોષણા 2017-18 ના અંદાજપત્રના ભાષણ દરમ્યાન થઈ હતી. ii. મહિલા સહિત કેન્દ્ર યોજના ગ્રામીણ મહિલાઓને તાલીમ અને ક્ષમતા નિર્માણનો લાભ લેવા માટે સરકાર સુધી પહોંચવા માટેના આંતરફલક પૂરું પાડવાની કલ્પના છે. iii. મહિલા શક્તિ કેન્દ્ર હેઠળની પ્રવૃતિઓનું અમલીકરણ ગ્રામ પંચાયત સ્તરે થશે અને બ્લોક/તાલુકા કેન્દ્રો મારફતે સગવડ પૂરી પાડવામાં આવશે.