કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં નીતિ આયોગે વિદ્યાર્થીઓને ક્લાઉડ કોમ્પ્યુટિંગ અંગે પ્રશિક્ષિત કરવા કઈ ટેકનોલોજી કંપની સાથે ભાગીદારી કરી છે ? સેમસંગ એમેઝોન ગૂગલ HP સેમસંગ એમેઝોન ગૂગલ HP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં ભારતને તેલ પુરવઠો પુરો પાડનારો બીજો સૌથી મોટો દેશ કયો બન્યો ? ઈરાન અમેરિકા વેનેઝુએલા કુવૈત ઈરાન અમેરિકા વેનેઝુએલા કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) 10 લાખથી વધુ વસ્તીવાળા કયા શહેરે આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા જારી 2020ના ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્સમાં સૌથી ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ? અમદાવાદ બેંગલુરુ પુણે ભૂવનેશ્વર અમદાવાદ બેંગલુરુ પુણે ભૂવનેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં પી.કે. સિંહાએ કયા પદેથી રાજીનામું આપ્યું ? નીતિ આયોગના CEO કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નાણાં સચિવ નીતિ આયોગના CEO કેન્દ્રીય નાણાકીય બાબતોના સચિવ વડાપ્રધાનના મુખ્ય સલાહકાર નાણાં સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) એસેટ રિકન્સ્ટ્રકશન કો ઈન્ડિયા લિ. (ARCIL)ના વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? એ.કે.ભલ્લા આર.કે.માથુર જી.સી.મુર્મુ પલ્લવ મોહપાત્રા એ.કે.ભલ્લા આર.કે.માથુર જી.સી.મુર્મુ પલ્લવ મોહપાત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ કઈ નદી ઉપર 26 દિવસોમાં 200 ફૂટનો 'ધ બ્રિજ ઓફ કમ્પેશન' બનાવ્યો ? યમુના બિયાસ ઋષિગંગા અલકનંદા યમુના બિયાસ ઋષિગંગા અલકનંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP