કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં વન નેશન વન રેશન કાર્ડ (ONORC) યોજના અંતર્ગત રેશન પુરૂ પાડવા માટે ખાદ્ય અને જાહેર વિભાગે કઈ એપ્લિકેશન લૉન્ચ કરી છે ?

ભારત રેશન
e-PDS રેશન
મેરા રેશન
આત્મનિર્ભર રેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
નીચેનામાંથી કઈ સબમરીન પ્રોજેક્ટ 75 અંતર્ગત વિકસાવાઈ છે ?
1. કલવરી
2. ખંડેરી
3. વાગીર
4. વાગ્શીર

માત્ર 2 અને 4
માત્ર 1 અને 3
1, 2, 3 અને 4
માત્ર 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં લૉન્ચ કરાયેલી પહેલ 'એક્સેલરેટર બેંગ્લોર' (XB)ના લાભાર્થી કોણ છે ?

શાળાના વિદ્યાર્થીઓ
સંશોધનકર્તાઓ
માઈક્રો બિઝનેસની મહિલા માલિકો
ટ્રાન્સજેન્ડર સમુદાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કયા મંત્રાલયે ફાર્માસ્યુટિકલ્સ માટે PLI(Production Linked Incentive) યોજનાને મંજૂરી આપી છે ?

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
રસાયણ અને ખાતર મંત્રાલય
MSME મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP