કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કયા બે શહેર વચ્ચે ક્રૂઝ શિપ સેવા શરૂ કરી ? સુરત - દીવ જામનગર - મુંબઈ ભાવનગર - દીવ સુરત - ભાવનગર સુરત - દીવ જામનગર - મુંબઈ ભાવનગર - દીવ સુરત - ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ તરીકે એન. વી. રમણ શપથ ગ્રહણ કરશે. એન. વી. રમણ ભારતના કેટલામાં મુખ્ય ન્યાયમૂર્તિ હશે ? 49 41 47 51 49 41 47 51 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતનું પ્રથમ પશુ ચિકિત્સા એમ્બ્યુલન્સ નેટવર્ક કયા રાજ્યમાં સ્થપાશે ? મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નેશનલ સેવિંગ્સ ઈન્સ્ટિટ્યૂટે જણાવ્યાનુસાર, દેશમાં નાની બચત યોજનાઓમાં સૌથી વધુ ફાળો આપનારું રાજ્ય કયું છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર (PSA) નો કાર્યકાળ લંબાવાયો. ભારતના PSAનું નામ જણાવો. આર. ગાંધી એન.એસ.વિશ્વનાથન બી.પી.કનુંગો કે.વિજય રાઘવન આર. ગાંધી એન.એસ.વિશ્વનાથન બી.પી.કનુંગો કે.વિજય રાઘવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 14 8 18 12 14 8 18 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP