કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલી આયર્ન ડોમ સિસ્ટમ કયા દેશની એર ડિફેન્સ સિસ્ટમ છે ? અમેરિકા ઈઝરાયેલ રશિયા ચીન અમેરિકા ઈઝરાયેલ રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસ (National Statistic Day)ક્યારે મનાવાય છે ? 28 જૂન 26 જૂન 29 જૂન 27 જૂન 28 જૂન 26 જૂન 29 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે દેશમાં વિવિધ ભાગોમાં 5 દિવ્યાંગ ખેલ કેન્દ્ર સ્થાપિત કરવાની ઘોષણા કરી ? લઘુમતી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય લઘુમતી બાબતોના મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય ગૃહ મંત્રાલય યુવા બાબતો અને રમતગમત મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) લિનેટહોમ કુત્રિમ ટાપુનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવશે ? નેધરલેન્ડ ડેન્માર્ક ઈંગ્લેન્ડ જાપાન નેધરલેન્ડ ડેન્માર્ક ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 મે 30 જાન્યુઆરી 30 માર્ચ 30 એપ્રિલ 30 મે 30 જાન્યુઆરી 30 માર્ચ 30 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં અમેરિકન સોસાયટી ઓફ ગેસ્ટ્રોઈન્ટેસ્ટાઈનલ એન્ડોસ્કોપી (ASGE)નો રુડોલ્ફ V શિંડલર પુરસ્કાર જીતનારા પ્રથમ ભારતીય કોણ બન્યા ? બલરામ ભાર્ગવ સૌમ્યા સ્વામીનાથન ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા બલરામ ભાર્ગવ સૌમ્યા સ્વામીનાથન ડૉ. ડી. નાગેશ્વર રેડ્ડી ડૉ. રણદીપ ગુલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP