કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યે અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટે સ્માર્ટ કાર્ડ પ્રદાન કરવા માટે 'ઈ-નિર્માણ' વેબ પોર્ટલ અને મોબાઈલ એપ લૉન્ચ કરી ?

મહારાષ્ટ્ર
પંજાબ
ગુજરાત
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કઈ ભારતીય સંસ્થાએ રૂ. 50ની COVID-19 માટેની રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ વિકસિત કરી છે ?

IISc બેંગલુરુ
IIT દિલ્હી
IIT મુંબઈ
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં સરકારે 'મિડ-ડે-મીલ' યોજના માટે ડાયરેક્ટર બેનિફિટ ટ્રાન્સફર (DBT)ના માધ્યમથી લાભ આપવાની જાહેરાત કરી. મિડ-ડે-મીલ યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી હતી ?

વર્ષ 1975
વર્ષ 1995
વર્ષ 1985
વર્ષ 2002

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP