કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં બિટકોઈનને કાયદાકીય રીતે માન્યતા આપનારો પ્રથમ દેશ કયો બન્યો ? એલ સાલ્વાડોર લેબેનોન સેનેગલ તાજિકિસ્તાન એલ સાલ્વાડોર લેબેનોન સેનેગલ તાજિકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં જારી 'The Costs of Climate Change in India' રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનના કારણે 2040 સુધીમાં ભારતની ગરીબી દરમાં કેટલા ટકાનો વધારો થશે ? 5 ટકા 2.5 ટકા 3.5 ટકા 1.5 ટકા 5 ટકા 2.5 ટકા 3.5 ટકા 1.5 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થા / મંત્રાલયે પીરામલ ફાઉન્ડેશન સાથે મળીને 112 આકાંક્ષી જિલ્લાઓમાં 'સુરક્ષિત હમ સુરક્ષિત તુમ' અભિયાન શરૂ કર્યું ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ નીતિ આયોગ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC) દ્વારા જારી ઈન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં 20 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા સ્થાપિત કરશે ? વર્ષ 2023 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2023 વર્ષ 2030 વર્ષ 2025 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારત સરકારે કયા વર્ષ સુધીમાં TB મુક્ત ભારતનું લક્ષ્ય રાખ્યું છે ? વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP