સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અગાઉથી ચૂકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે ___

ચૂકવવાનું બાકી ખર્ચ છે.
પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે.
ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે.
અગાઉથી ચુકવેલ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રોવિન્સિયલ ઈન્સોલ્વન્સી એક્ટ મુજબ નાદારી અંગે કાનૂની હિસાબી કાર્યવાહી કરતા અધિકારીને ___ કહે છે.

ઓફિસિયલ એસાઈની
રિસીવર
કૅશિયર
લિક્વિડેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.

3,10,000
2,60,000
3,60,000
3,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ રકમમાં વ્યાજનો સમાવેશ થાય છે.

રોકડ કિંમતમાં
ખરીદી વખતે ચૂકવેલી રકમમાં
એક પણ નહી‌.
ભાડે ખરીદ કિંમતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP