સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક ___ પર થાય છે.

સીધા ધંધા
આપેલા પુનઃ વીમા
સ્વીકારેલા પુનઃ વીમા
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કલમ, 49 વિશે ઝીણવટપૂર્વક તપાસ કરવા કઈ સમિતિની સ્થાપના થઈ હતી ?

નારાયણ મૂર્તિ સમિતિ
કોર્પોરેટ ગવર્નન્સ સમિતિ
કુમાર મંગલમ બિરલા સમિતિ
કેડબરી સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ?

વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે
વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે
ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે
ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શેર બાંયધરી આપનારા કંપનીના દ્રષ્ટિકોણથી શું ગણાય ?

આપેલ પૈકી એક પણ નહીં
અંકુશ રાખનારા
ત્રાહિત પક્ષકારો
પ્રમોટર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP