સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઘસારો ગણવા માટે કઈ રકમ ધ્યાનમાં લેવાય ?

આપેલ પૈકી એક પણ નહીં
મિલકતની પડતર કિંમત બાદ ભંગાર કિંમત
મિલકતની કિંમતમાં ભંગાર કિંમત ન ઉમેરવી
મિલકતની કિંમત વત્તા ભંગાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડે ખરીદ કિંમતમાં વ્યાજ શેના પર ચૂકવાય છે ?

ભાડે ખરીદ કિંમત પર
રોકડ કિંમત પર
દર હપ્તાની શરૂઆતની બાકી રહેલી રોકડ કિંમત પર
કરાર કિંમત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી બબલીની તા. 1 લી એપ્રિલ, 2011 ના રોજથી ₹ 15,000-500-17,000-5000-25,000 ના પગાર ધોરણમાં નિમણૂક થઈ હતી. પાછલા વર્ષ 2017-18 માટે શ્રી બબલીનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 2,16,000
₹ 2,28,000
₹ 2,04,000
₹ 2,76,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP