સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
મિલકત-દેવાં સંચાલન અભિગમ અનુસાર, હેજિંગનો ખ્યાલ, રૂઢિચુસ્તતાનો ખ્યાલ અને આક્રમકતાનો ખ્યાલને ___ આધારે અંગે નીતિ નક્કી કરવામાં આવે છે.

ઉઘરાણી
ટૂંકા, લાંબા-ગાળાની મૂડી પ્રાપ્તિ
વેચાણ
શાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નાણાંકાર્યનો વ્યવહારુ અભિગમ તરીકે ___ મહત્વ ધરાવે છે.

પ્રણાલિકાગત અભિગમ
અતિવિશાળ અભિગમ
આપેલ પૈકી એક પણ નહીં
આધુનિક અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કોઈ હિસાબી નીતિઓ કે સિદ્ધાંતો કે નિયમોના વ્યવહારમાં ઉપયોગ શક્ય વ્યાજબી પ્રયત્નો કર્યા પછી પણ શક્ય ન બને તેને ___ કહે છે.

અવ્યવહારુતા
વિસરચૂક
ગેરરજૂઆત
અવિશ્વસનીયતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી વર્ષ કે નાણાંકીય વર્ષ પૂરું થયે વાર્ષિક હિસાબો વેપાર ખાતું, નફાનુકસાન ખાતું તેમજ પાકું સરવૈયું તૈયાર થયા પછી જે ઓડિટ કરવામાં આવે તેને ___ કહેવામાં આવે છે.

વાર્ષિક ઓડીટ
અંશતઃ ઓડિટ
આંતરીક ઓડીટ
ચાલુ ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP