સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2011ના રોજનાં પાકા સરવૈયામાં યંત્રો પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે અને તા.31-3-19ના રોજના પાકા સરવૈયામાં ઘસારાની જોગવાઈ ₹ 3,00,000 છે. વર્ષ દરમ્યાન ₹ 1,00,000ની મૂળકિંમતનું એક યંત્ર કે જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી કાઢવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે કેટલો ઘસારો નફો નુકસાન ખાતે ઉધારાય ?

40,000
80,000
60,000
20,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો સોનું એ રોકડેથી માલ વેચ્યો તો તેની નોંધ ___ માં કરવામાં આવે છે.

વેચાણ નોંધમાં
રોકડમેળમાં
આપેલ પૈકી એક પણ નહીં
યોગ્ય નોંધમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ હિસાબી અનુમાન નથી.

માલસામગ્રીનું અપ્રચલિત થવું
ચૂકવવાપાત્ર પગાર નક્કી કરવો
ઘાલખાધની જોગવાઈ કરવી
ઘસારાપાત્ર મિલકતોનું અસરકારક આયુષ્ય નક્કી કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપનીના પ્રથમ ઓડિટરની નિમણૂક કોણ કરે છે ?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા
ડિરેકટરોનું મંડળ
મધ્યસ્થ સરકાર
રાજ્ય સરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP