સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્રોત્સાહક યોજનાનું કાર્યક્ષેત્ર ___ મુજબની લાક્ષણિકતાઓ ધરાવતા ઉદ્યોગો પૂરતું મર્યાદિત રહે છે.

જુના એકમો
શ્રમપ્રધાન ઉદ્યોગો
મોટી કંપનીઓ
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ નોંધની કુલ રકમની ખતવણી જે ખાતાંની ઉધાર બાજુ કરવામાં આવે છે તે છે :

ખરીદ પરત ખાતું
ખરીદ ખાતું
વેચાણ ખાતું
માલ ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP