સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ?

₹ 750
₹ 500
₹ 1000
₹ 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીના 2018-19 ના પ્રથમ ચાર માસની માહિતી નીચે મુજબ છે :
 એપ્રિલમેજૂનજુલાઈ
વેચાણ3,60,0004,20,0004,00,0005,00,000
વેચાણ રોકડમાં 20% અને ઉધાર 80% છે. ઉધાર વેચાણના 60% વેચાણ પછીના મહિનામાં વસૂલ થાય છે અને 40% વેચાણ પછીના બીજે મહિને વસૂલ થાય છે. જૂન અને જુલાઈ મહિનામાં રોકડ વેચાણ કેટલું હશે ?

₹ 72,000 અને ₹ 84,000
₹ 8,40,000 અને ₹ 1,00,000
₹ 84,000 અને ₹ 80,000
₹ 80,000 અને ₹ 1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ એ કંપનીધારો, 2013 મુજબ તૈયાર કરવા જરૂરી

ભંડોળપ્રવાહ પત્રક
નાણાંકીય પત્રકો
સમાન માપનાં પત્રકો
ગુણોત્તર વિશ્લેષણનું પત્રક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP