સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું સતત ચલનું ઉદાહરણ છે ? વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) કુટુંબમાં બાળકોની સંખ્યા મોબાઈલમાં એપની સંખ્યા વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા શરીરમાં લોહીના પરિભ્રમણની માત્રા (બ્લડ પ્રેશર) કુટુંબમાં બાળકોની સંખ્યા મોબાઈલમાં એપની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ? નફાકારકતાનો ગુણોત્તર મિશ્ર ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિલકત ગુણોત્તર નફાકારકતાનો ગુણોત્તર મિશ્ર ગુણોત્તર મૂડી માળખાનો ગુણોત્તર મિલકત ગુણોત્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડમેળમાં લખાય છે. માલનું રોકડ અને ઉધાર વેચાણ ફક્ત રોકડ જાવક બધી જ રોકડ આવક અને જાવક આપેલ પૈકી એક પણ નહીં માલનું રોકડ અને ઉધાર વેચાણ ફક્ત રોકડ જાવક બધી જ રોકડ આવક અને જાવક આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક વીમા કંપનીના દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષની પ્રીમિયમની ચોખ્ખી આવક ₹10,00,000 છે. તો આચાર સંહિતા મુજબ ભાવિ જોખમ અંગેનું અનામત કેટલું રાખવામાં આવશે ? ₹ 5,00,000 ₹ 10,00,000 ₹ 4,00,000 એક પણ નહીં ₹ 5,00,000 ₹ 10,00,000 ₹ 4,00,000 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેરની આંતરિક કિંમત ₹ 100 છે, બજારકિંમત ₹ 200 છે તો વાજબી કિંમત શોધો ? 250 300 100 150 250 300 100 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એસેસીના પોતાના ધંધા સંબંધિત વૈજ્ઞાનિક સંશોધન માટે તેણે ચુકવેલુ ખર્ચ અંગે કલમ-35 હેઠળ કપાત મેળવવા માટેની કઈ શરત છે. મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મુડી ખર્ચ હોય તો જ કપાત મળે. જમીનની ખરીદી કિંમત સિવાય મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે મહેસુલી ખર્ચ હોય તો જ કપાત મળે. મહેસુલી તથા મૂડીખર્ચ બંને અંગે કપાત મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP