સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વાર્ષિક સામાન્ય સભામાં ___ ડિવિડન્ડનો દર નક્કી કરે છે અને ___ ને તે જાહેર કરવા ભલામણ કરે છે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર તા. 31-3-2012ના રોજ કરવેરાની જોગવાઈની બાકી ₹ 48,000 અને તા. 31-3-2019ના રોજ કરવેરાની જોગવાઈ બાકી ₹ 56,000 હતી. વર્ષ દરમિયાન ચુકવેલ કરવેરા ₹ 42,000 હતા, તો ચાલુ વર્ષે નફામાંથી કરવાની જોગવાઈ કેટલી કરવી પડશે ? ₹ 48,000 ₹ 50,000 ₹ 56,000 ₹ 45,000 ₹ 48,000 ₹ 50,000 ₹ 56,000 ₹ 45,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરમાં માલ અને મજૂરીનું પ્રમાણ 2:3 અને મજૂરી અન્ય ખર્ચનું પ્રમાણ 2:1 હતું, મજૂરી અને અન્ય ખર્ચનું પ્રમાણ કેટલું હશે ? 2:1 4:1 4:3 3:2 2:1 4:1 4:3 3:2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધામાં જોખમનું પ્રમાણ વધારે હોય તો પાઘડી ___ વધુ હોય સામાન્ય હોય ઓછી હોય શૂન્ય હોય વધુ હોય સામાન્ય હોય ઓછી હોય શૂન્ય હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો ખર્ચ વ્યય ગણાય છે ? ચૂકવેલું કમિશન ચૂકવેલું ભાડું માલની ખરીદી ફર્નિચરની ખરીદી ચૂકવેલું કમિશન ચૂકવેલું ભાડું માલની ખરીદી ફર્નિચરની ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ નફો ₹ 1,00,000, જો આવકવેરો ₹ 30,000 અને વ્યાજ ડિવિડન્ડની આવક ₹ 15,000 હોય તો નાણાંકીય હિસાબ મુજબ નફો : ₹ 1,15,000 ₹ 1,45,000 ₹ 55,000 ₹ 85,000 ₹ 1,15,000 ₹ 1,45,000 ₹ 55,000 ₹ 85,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP