સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરનાં ખામીવાળા અહેવાલથી કઈ અસર થાય છે.

કંપનીનું સંચાલકમંડળ રદ કરીને નવું સંચાલક મંડળ બનાવવામાં આવે છે.
કંપનીનું વિસર્જન કરવામાં આવે છે.
સંચાલક મંડળે અહેવાલમાં દર્શાવેલી ખામીઓનો જવાબ આપવો પડે છે.
કેન્દ્ર સરકાર કંપની સામે શિસ્તનાં પગલાં લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી બબલીની તા. 1 લી એપ્રિલ, 2011 ના રોજથી ₹ 15,000-500-17,000-5000-25,000 ના પગાર ધોરણમાં નિમણૂક થઈ હતી. પાછલા વર્ષ 2017-18 માટે શ્રી બબલીનો ગ્રોસ પગાર કેટલો હશે ?

₹ 2,16,000
₹ 2,28,000
₹ 2,76,000
₹ 2,04,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે દર્શાવેલી કઈ વિગત પડતરના પત્રકમાં દર્શાવાતી નથી?

સામાન્ય અનામત ખાતે લઈ ગયેલી રકમ
માલસામાનના ભંગારની ઊપજ
પગાર
અર્ધ તૈયાર માલનો સ્ટોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કંપની માટે કઈ સ્થિતિ આદર્શ ગણાય ?

નાણાકીય લિવરેજનું નીચું અને કાર્યકારી લિવરેજનું ઊંચુ પ્રમાણ
કાર્યકારી લિવરેજનું નીચું અને નાણાકીય લિવરેજનું ઊંચું પ્રમાણ
નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું ઊંચુ પ્રમાણ
નાણાકીય અને કાર્યકારી બંને લિવરેજનું નીચું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP