સામાન્ય વિજ્ઞાન (General Science)
મેલેરિયાના તાવ માટે સામાન્ય રીતે કઈ ગોળી વપરાય છે ?

ડીસ્પ્રીન
કોટ્રીમોક્ષાઝોલ
કલોરોક્વીન
ક્લોરીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ?

સોડિયમ પેરોકસાઈડ
સોડિયમ નાઈટ્રાઈટ
સોડિયમ એઝાઈડ
સોડિયમ બાયકાર્બોનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
બાળકોમાં રતાંધણાપણું કયા વિટામીન ખામીને લીધે થાય છે ?

વિટામિન - કે
વિટામીન - સી
વિટામીન - એ
વિટામિન - ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ?

કાર્બન મોનોક્સાઈડ
ઓક્સિજન
કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP