બાયોલોજી (Biology)
નીચે પૈકી કયા અણુ જુદા જુદા સજીવમાં જુદી લાક્ષણિકતા ધરાવે છે.

ચરબી
પ્રોટીન
ન્યુક્લિઈક ઍસિડ
કાર્બોદિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્ર આધારક અને ક્રિસ્ટીમાં અનુક્રમે કઈ ક્રિયા થાય છે ?

ગ્લાયકોલિસીસ અને ક્રેબ્સચક્ર
TCA ચક્ર અને ગ્લાયકોલિસીસ
ક્રેબ્સચક્ર અને ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન
ઑક્સિડેટિવ ફૉસ્ફોરાયલેશન અને ગ્લાયકોલિસીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષવિભાજન દરમિયાન અગ્રસ્ય વર્ધમાન પેશીનું કોષકેન્દ્રપટલ શેમાં જોવા મળે છે ?

ભાજનાવસ્થા
ભાજનાન્તિઅવસ્થા
કોષરસ વિભાજન
ભાજનોત્તરાવસ્થા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વર્ગીકરણના જુદા-જુદા સ્તરે ગોઠવાયેલા સજીવોનાં જૂથોમાંથી મુખ્ય જૂથને શું કહે છે ?

વર્ગ
સૃષ્ટિ
જાતિ
કુળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP