ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પૌરાણિક કથા અનુસાર લોજપુરમાં કયા ઋષિનો આશ્રમ આવેલો છે ? દુર્વાસા લોમસ વિશ્વામિત્રી વાલ્મિકી દુર્વાસા લોમસ વિશ્વામિત્રી વાલ્મિકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાલ નળકાંઠામાં વસતા પઢારોનું વિશિષ્ટ નૃત્ય જણાવો. આગવા નૃત્ય ભાયાનૃત્ય કાકડા નૃત્ય મંજીરા નૃત્ય આગવા નૃત્ય ભાયાનૃત્ય કાકડા નૃત્ય મંજીરા નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? એકતારો ભૂંગળ કરતાલ ઢોલક એકતારો ભૂંગળ કરતાલ ઢોલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ મહેસાણા ખેડા સાબરકાંઠા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે ? સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા બનાસકાંઠા પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતનું એકમાત્ર બ્રહ્મા-વિષ્ણુ-મહેશનું મંદિર ક્યાં આવેલું છે ? અરવલ્લી સુરેન્દ્રનગર વડોદરા સુરત અરવલ્લી સુરેન્દ્રનગર વડોદરા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP