ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના સ્થાપકોમાં નીચેના પૈકી કોણ એક હતા ?

મનુભાઈ પંચોળી દર્શક
નાનાભાઈ ભટ્ટ
રવિશંકર મહારાજ
પરીક્ષિણ મજુમદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયા આદિવાસી લોકગાયિકાને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો છે ?

હમિદા મીર
મીનલ રાઠોડ
દમયંતી બરડાય
દિવાળીબેન ભીલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભરૂચના ચાંદોદ, ઝઘડિયા, અંકલેશ્વરમાં સામાજિક પ્રસંગે કયુ નૃત્ય રમાય છે ?

છેલૈયા નૃત્ય
ગામતી નૃત્ય
આગવા નૃત્ય
કાકડા નૃત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP