કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં વર્લ્ડ બેંકે ક્યા ભારતીય શહેરને વિશ્વ સ્તરીય શહેર તરીકે વિકસિત કરવા માટે 150 મિલિયન ડોલરના કાર્યક્રમને મંજૂરી આપી છે ? બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ કોચી બેંગલુરુ ચેન્નઈ હૈદરાબાદ કોચી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યનો કિન્નોર જિલ્લો 100% COVID-19 રસીકરણ કરનારો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો ? હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આંધ્ર પ્રદેશ ઓડિશા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા દેશમાં સાલ્મોનેલા બેક્ટેરિયાના સંક્રમણના કેસો સામે આવ્યા છે ? ચીન જાપાન અમેરિકા બ્રિટન ચીન જાપાન અમેરિકા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા રાજ્યની કરુપ્પુર કલમકારી પેન્ટિંગને GI ટૅગ અપાયું છે ? ઓડિશા કર્ણાટક તમિલનાડુ કેરળ ઓડિશા કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં 4થી 10 ઓક્ટોબર વચ્ચે મનાવાયેલા 'વર્લ્ડ સ્પેસ વીક'ની થીમ જણાવો. વીમેન ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ વીમેન ઈન સ્પેસ ધ મૂનઃ ગેટવે ટુ ધ સ્ટાર્સ સેટેલાઈટ્સ ટુ ઈમ્પ્રુવ લાઈવ્ઝ એક્સપ્લોરિંગ ન્યૂ વર્લ્ડસ ઈન સ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ભારત-બ્રિટન સૈન્ય અભ્યાસ અજય વોરિયર-2021ની છઠ્ઠી આવૃતિનું આયોજન ક્યા કરાયું ? ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ રાજસ્થાન પુણે ઉત્તરાખંડ આંધ્ર પ્રદેશ રાજસ્થાન પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP