ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયો સાહિત્યપ્રકાર ભણાવતી વખતે મુખવાચક પર વધુ ધ્યાન આપવું જોઈએ ? જીવનચરિત્ર એકાંકી યાત્રાવર્ણન આત્મકથા જીવનચરિત્ર એકાંકી યાત્રાવર્ણન આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Path ways of light આત્મકથા કોની છે ? શાંતિ શાહ ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે દુલેરાય કારાણી શાંતિ શાહ ફાધર વાલેસ પ્રકાશ આમ્ટે દુલેરાય કારાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી મધુ રાય ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શિયાળાની સવારનો તડકો' કૃતિના સર્જકનું નામ આપો. પ્રભુદાસ ગાંધી વાડીલાલ ડગલી જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ પ્રભુદાસ ગાંધી વાડીલાલ ડગલી જ્યોતીન્દ્ર દવે મધુસૂદન પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા કોણ છે ? સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી સરોજ પાઠક રાજેન્દ્ર શાહ ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકસાહિત્ય સંશોધનમાં ઝવેરચંદ મેઘાણીને મદદ કરનાર ચારણ કવિ દુલાભાઈ ભાયાભાઈ કાગની ‘કાગવાણી’ કેટલા ભાગમાં પ્રકાશિત થઈ છે ? પાંચ ચાર છ સાત પાંચ ચાર છ સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP