સામાન્ય વિજ્ઞાન (General Science) યુનિવર્સિટી માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર કોને માટે કાર્ય કરે છે ? અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો અનુસ્નાતક અને વ્યવસાયિક ઉમેદવારો યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા ઉમેદવારો સ્નાતક કક્ષાના ઉમેદવારો ઔદ્યોગિક તાલીમ સંસ્થાના ઉમેદવારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેવી વોટરનું બીજું નામ શું છે ? ડયુટેરીયમ હેવીરેમ યુગોરીમ સોનેરીયમ ડયુટેરીયમ હેવીરેમ યુગોરીમ સોનેરીયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 ગ્રોસ = ___ ડઝન = ___ નંગ ? 10, 100 12, 120 12, 144 6, 72 10, 100 12, 120 12, 144 6, 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ મગજનો અભ્યાસ કરવાની પદ્ધતિ નથી ? ECG PET SCANNING SPECT SQUID ECG PET SCANNING SPECT SQUID ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? સિસ્મોગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ ટેલિગ્રાફ સિસ્મોગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ ટેલિગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તરના કુલ ઘટાડાના કુલ 80% ઘટાડો કરતું મુખ્ય અગત્યનું સંયોજન કયું છે ? ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન સલ્ફર આયન ક્લોરોફ્લોરો કાર્બન મેગ્નેશિયમ આયન કલોરાઈડ આયન સલ્ફર આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP