સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર કચેરીમાં કાર્ડ કઢાવવાની ઓછામાં ઓછી ઉંમર કેટલી છે ? 17 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 14 વર્ષ 17 વર્ષ 15 વર્ષ 18 વર્ષ 14 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીન ફ્રેશ ફૂડ વિટામીન કહેવામાં આવે છે ? વિટામીન સી વિટામિન કે વિટામીન એ વિટામિન ડી વિટામીન સી વિટામિન કે વિટામીન એ વિટામિન ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી હલકું, સૌથી સાદુ અને સૌથી વધુ મળી આવતું તત્વ કયું છે ? હાઈડ્રોજન લિથિયમ કલોરિન ઓક્સિજન હાઈડ્રોજન લિથિયમ કલોરિન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વોશિંગ મશીન કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. પ્રસાર, ફેલાવો રિવર્સ અભિસરણ ડાયાલિસિસ કેન્દ્રત્યાગી પ્રસાર, ફેલાવો રિવર્સ અભિસરણ ડાયાલિસિસ કેન્દ્રત્યાગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઔંસ બરાબર કેટલા ગ્રામ થાય ? 28 ગ્રામ 28.35 ગ્રામ 25 ગ્રામ 28.25 ગ્રામ 28 ગ્રામ 28.35 ગ્રામ 25 ગ્રામ 28.25 ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બી.સી.જી. ની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે ? ક્ષય ટાઈફોઈડ પોલિયો ઓરી ક્ષય ટાઈફોઈડ પોલિયો ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP