શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) 'જેનું ભાગ્ય મહાન છે તે' શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. હતભાગી ભડભાગી બડહંસ બડરંગી હતભાગી ભડભાગી બડહંસ બડરંગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. પાંદડાનો ધીમો અવાજ - પત્રનાદ પર્ણમર્મર પલ્લવ મરમર પત્રનાદ પર્ણમર્મર પલ્લવ મરમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું પલવટ અણવટ વીંછિયા કસ પલવટ અણવટ વીંછિયા કસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. ઘોડાને ચંદી ખવડાવવાની ચામડાની કોથળી નગોબોર બોખરો મોહરો તોબરો નગોબોર બોખરો મોહરો તોબરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો. સંકેત પ્રમાણે પ્રેમીને મળવા જતી સ્ત્રી પ્રેમાળ નિહારીકા અભિસારિકા સૌજન્યા પ્રેમાળ નિહારીકા અભિસારિકા સૌજન્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.ભેંસોનું ટોળું ખાડું ધણ ગમાણ ભાઠું ખાડું ધણ ગમાણ ભાઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP