શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો.
વતું કરાવવું

સરખામણી કરાવવી
સાબિત કરાવવું
હજામત કરાવવી
ખુશામત કરાવવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase)
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો.
અંજળનો ત્યાગ કરી મરવા માટે તૈયાર થઈ બેસવું તે–

બિનઅંજળ
અંજળપાણી
પ્રાતિપદિક
પ્રાયોપવેશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP