કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
એક હાથની આંગળી, નાની શું ને મોટી શું ?

એક જ સંબંધના માણસો વચ્ચે ભેદભાવ કેવી રીતે હોય ?
માણસની આંગળીઓ સરખી હોતી નથી.
સહકારથી કામ કરતાં સિદ્ધિ બેવડાય.
હાથમાં તાકાત હોય તો જીવન સુધરે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
વધુ માણસો મદદમાં હોય ત્યારે કામ સારું અને ઝડપી થાય છે.

ફરે તે ચરે; બાંધ્યું ભૂખે મરે
ઝાઝા હાથ રળિયામણા
ઉતાવળે આંબા ન પાકે
સંપ ત્યાં જંપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

નામવું નહીં ન આંગણું વાંકું
મોરના ઈંડા ચીતરવા ન પડે
પાકે ઘડે કાંઠા ન ચડે
ખાલી ચણો વાગે ઘણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
હજામના હાથમાં આરસી આવવી

નરમાશથી કામ પાર પડતું નથી.
જેનાથી કાર્ય સિદ્ધ થાય તેજ સાચું
ચંચળ વ્યક્તિ ભારે અનર્થ પેદા કરે છે.
હજામને દાઢી કરવામાં સુખ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
આઠ વાર ને નવ તહેવાર

ખૂબ જ દુઃખ હોવું
ભવિષ્યની ચિંતા અગાઉથી ન કરવી
વાર તહેવાર ભીડ પડવી
હંમેશાં આનંદમંગલમાં રહેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
‘ઇચ્છા હોય તો બધુ થાય’ - આવો અર્થ આપતી કહેવત નીચેના વિકલ્પોમાંથી શોધો.

મન હોય તો માળવે જવાય
મન ચંગા તો કથરોટ મેં ગંગા
આપ સમાન બલ નહીં
ધરમના કામમાં ઢીલ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP