વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતનો પ્રથમ પ્રાયોગિક સંચાર ઉપગ્રહ કયો હતો ? ભાસ્કર (i) એપલ આર્યભટ્ટ રોહિણી (i) ભાસ્કર (i) એપલ આર્યભટ્ટ રોહિણી (i) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 1988માં ભારતે કયા દેશ સાથે પરમાણુ સંસ્થાનો અને સુવિધાઓ ઉપર હુમલો નહી કરવાના કરાર ઉપર સહી કરી છે ? પાકિસ્તાન યુ.એસ.એ. રશિયા ચીન પાકિસ્તાન યુ.એસ.એ. રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોત માટેના અલાયદા કેન્દ્રિય મંત્રાલયની સ્થાપના ક્યારે થઈ ? 1982 2006 1981 1992 1982 2006 1981 1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આણંદ ખાતેની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1963 1965 1967 1962 1963 1965 1967 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેની મિસાઈલ પૈકી કઈ મિસાઈલ / મિસાઈલ્સ સંકલિત માર્ગદર્શિત મિસાઈલ વિકાસ કાર્યક્રમ હેઠળ તૈયાર કરાયેલ નથી ?(1) અગ્નિ – 3(2) K-15(3) અગ્નિ-4(4)આકાશ(5) બ્રહ્મોસ 2 અને 5 2, 3 અને 5 2, 3, 4 અને 5 1 અને 4 2 અને 5 2, 3 અને 5 2, 3, 4 અને 5 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરાએ 2008 માં એક સાથે 10 ઉપગ્રહોની સફળ રીતે પ્રસ્થાપિત કર્યા. એ સફળતા પ્રક્ષેપણ યાન દ્વારા મળતી હતી ? PSLV C 9 PSLV C 7 PSLV C 6 PSLV C 8 PSLV C 9 PSLV C 7 PSLV C 6 PSLV C 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP