વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'હાર્ટ ઓફ એશિયા' સંમેલનને ક્યા નામે પણ ઓળખવામાં આવે છે ?

પ્લાન અફઘાનિસ્તાન
મિશન અફઘાનિસ્તાન
ઈસ્તંબુલ પ્રક્રિયા
મિશન કાબુલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી (NCA)ની માર્ગદર્શિકાઓને ક્રિયાન્વત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે ?

ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC)
ભારતીય સેના
સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC)
ઓટોમીક એનર્જી વિભાગ (DAE)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
યુથેન્શીયા (Euthanasia) શેના સંદર્ભે છે.

દયા મૃત્યુ
ઇન વીટ્રો ફર્ટિલાઈઝેશન
ભૃણ પરીક્ષણ
રંગસૂત્ર ઉપચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
‘ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન' પ્રણાલી ક્યા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

ભરતી-ઓટના સિદ્ધાંત પર
સમુદ્રના તાપમાનના તફાવતના સિદ્ધાંત પર
સૂર્યના કિરણોનું સપાટી દ્વારા થતા શોષણ પર
સમુદ્રના દબાણના તફાવતના સિદ્ધાંત પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP