વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓપરેશન સંકટમોચન ક્યા દેશની અશાંત રાજકીય સામાજિક સ્થિતિ સાથે સંકળાયેલ છે ? યમન લીબિયા સુદાન દક્ષિણ સુદાન યમન લીબિયા સુદાન દક્ષિણ સુદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સરકારે ઈ.સ. 2022 સુધીમાં નિર્ધારિત પવનઊર્જા લક્ષ્યાંક ___ છે. 100 MW 60 MW 60 GW 100 GW 100 MW 60 MW 60 GW 100 GW ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિશ્વનો સૌથી મોટું સૌરઊર્જા સંયંત્ર ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું ? કામુથી (તમિલનાડુ) પ્રતાપગઢ (રાજસ્થાન) ચારણકા (પાટણ) તોપાઝ (કેલિફોર્નિયા) કામુથી (તમિલનાડુ) પ્રતાપગઢ (રાજસ્થાન) ચારણકા (પાટણ) તોપાઝ (કેલિફોર્નિયા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજીનીક એન્જિન (Cryogenic Enginges) નો ઉપયોગ કયા થાય છે ? સુપર કંડક્ટીવીટી (Super Conductivity) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) સુપર કંડક્ટીવીટી (Super Conductivity) રેફ્રિજરેટર માટે (Refrigerators) રોકેટ ટેકનોલોજી (Rocket Technology) સબમરીન પ્રોપલ્શન માટે (Sub-marine crop propulsion) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'ફ્રી બેઝિક્સ' કોની પહેલ હતી ? ફેસબુક ગૂગલ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ માઈક્રોસોફ્ટ ફેસબુક ગૂગલ રિલાયન્સ ઈન્ડિયા મોબાઈલ માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ અંગે સાયા વિધાનો પસંદ કરો.i) કાયદાકીય પ્રાધિકરણ છેii) દેશભરના વિદ્યુતીકરણ કાર્યક્રમની દેખરેખની જવાબદારી આ પ્રાધિકરણની છે.iii) વિદ્યુત ખાધ અંગેના અહેવાલો રજુ કરે છે. i, ii & iii ii & iii i & iii i & ii i, ii & iii ii & iii i & iii i & ii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP