વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારત સૌથી વધુ હથિયારો ક્યા દેશ પાસેથી ખરીદે છે ? રશિયા ઈઝરાયેલ USA બ્રિટેન રશિયા ઈઝરાયેલ USA બ્રિટેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈનસેટ શ્રેણીના ઉપગ્રહો વિકસાવવામાં ભારતે દેશની મદદ મેળવી હતી ? રશિયા ફાન્સ અમેરિકા એક પણ નહીં રશિયા ફાન્સ અમેરિકા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય નૌસેના દ્વારા 2016માં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યુનું આયોજન ___ શહેરના કિનારે થયું હતું. વિશાખાપટ્ટનમ પારાદ્વીપ મછલીપટ્ટનમ ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પારાદ્વીપ મછલીપટ્ટનમ ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની સ્થાપના ક્યારે થઈ હતી ? 1951 1981 1961 1971 1951 1981 1961 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'તેજસ' સ્વદેશી યુદ્ધવિમાનનું નામકરણ કોના દ્વારા થયું હતું ? ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ઈન્દિરા ગાંધી ડૉ.કલામ અવિનાશ ચંદર અટલબિહારી વાજપેઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યું/ક્યા વિધાન/વિધાનો ખોટા છે ? નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને નૈયવેલી લિગ્નાઈટ કોર્પોરેશન લિમિટેડ નવરત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં કોલ ઈન્ડિયા લિમિટેડ મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP