વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિયોરોલોજી (IITM)નું મુખ્યાલય ક્યાં આવેલું છે ?

નવી દિલ્હી
ચેન્નાઈ
પુના
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
પ્રો.સત્યેન બોઝ ઘણા બધા ક્ષેત્રો સાથે સંકળાયેલા હતા, તેમ છતા તેમનું મુખ્યત્વે કાર્યક્ષેત્ર ___ વિષય સાથે સંકળાયેલું હતું.

રસાયણ
પ્રકાશ ભૌતિક શાસ્ત્ર
ક્વોન્ટમ મિકેનિક્સ
પ્રાણી વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP