વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ડિજિટલ લોકર વિશે ખરા વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આ સુવિધા હેઠળ e-sign સુવિધા આપવામાં આવી રહી છે.
ડિજિટલ લોકર પહેલ હેઠળ પબ્લિક ક્લાઉડની સુવિધા આપવામાંમાં આવી રહી છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
'નિસારગ્રુના' શું છે ?

પૂનઃપ્રાપ્ય ઊર્જા સ્ત્રોતો અંગેની માહિતીઓ ધરાવતી વેબ એપ્લીકેશન
નિસારગ્રુના એક વિશેષ પ્રકારનો છોડ છે, જેના બીજમાંથી ઈંધણ યોગ્ય તેલ મળે છે.
બાયોમિથેનેશન માટે BARC દ્વારા વિકસાવવામાં આવેલી ટેકનોલોજી છે.
આધુનિક પરમાણુ ટેકનોલોજી છે, કે જે પ્લુટોનિયમમાંથી થોરિયમના રૂપાંતરણ સાથે સંકળાયેલી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
નવેમ્બર,2015માં દિવાળીના આગલા દિવસે ISRO એક અગત્યનો ઉપગ્રહ પ્રસ્થાપિત કર્યો હતો અને પ્રધાનમંત્રી મોદીએ આ ઘટનાને ISRO તરફથી દેશને દીવાળીની ભેટ સમાન ગણાવી હતી. એ ઉપગ્રહ કયો હતો ?

એસ્ટ્રોસેટ
GSAT 12
GSAT 15
GSAT 16

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
ક્યાં પ્રાચીન ગણિતરીને "ભારતીય ન્યૂટન" માનવામાં આવે છે ?

બ્રહ્મગુપ્ત
ભાસ્કરાચાર્ય
બોદ્ધાયન
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology)
જી. સી. એન. ઈ. પી. (GCNEP) એટલે ___

ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ
જિઓલોજીકલ સેન્ટર એન્ડ નોન કન્વેન્શનલ એનર્જી પ્રોજેક્ટ
જીઓથર્મલ સેન્ટર એન્ડ ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ
ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પ્રોગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP