Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કઈ લડાઈથી ભારતમાં બ્રિટીશ શાસનનો પાયો નંખાયો ? પ્લાસીની લડાઈ ઝાંસીની લડાઈ અવધની લડાઈ મૈસોરની લડાઈ પ્લાસીની લડાઈ ઝાંસીની લડાઈ અવધની લડાઈ મૈસોરની લડાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC બાબતે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ? પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ - 17 મિલકત વિરુદ્ધના ગુનાઓનું છે. પ્રકરણ – 15 ધર્મ સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 9 રાજ્ય સેવક સંબંધી ગુનાઓનું છે. પ્રકરણ – 18 શરીર સંબંધી ગુનાઓનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) શ્રેણી પુરી કરો.1, 6, 15, 28, 45, ? 56 63 57 66 56 63 57 66 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) IPC ની છેલ્લી કલમ શેના વિશે છે ? ગુના કરવાની કોશિશ બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા રાજ્ય વિરુદ્ધના ગુના કાવતરા ગુના કરવાની કોશિશ બળાત્કારના ગુના અંગે થયેલા સુધારા રાજ્ય વિરુદ્ધના ગુના કાવતરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) સાત વ્યક્તિઓ એક લાઈનમાં ઊભા છે. D એ E અને C ની વચ્ચે છે. A અને G લાઈનના બંને છેડા પર છે. D એ લાઈનની વચ્ચે ઊભા છે. B એ A અને C ની વચ્ચે છે. તો B અને D વચ્ચે કોણ છે ? F G C A F G C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? વીર સાવરકર લાલા લજપતરાય લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ વીર સાવરકર લાલા લજપતરાય લોકમાન્ય તિલક સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP