Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) આઝાદી પછી પ્રથમ વખત ભારતમાં સામાન્ય ચૂંટણીઓ કયા વર્ષે યોજાઈ ? 1952 1950 1953 1951 1952 1950 1953 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) 242922 282126આપેલ ચોરસમાં 21 થી 29 અંક છે દરેક ઊભી અને આડી બાજુનો સરવાળો 75 થાય છે. તો વચ્ચેની લાઈનમાં કયા અંક હશે ? 27, 25, 23 25, 23, 27 23, 25, 27 25, 27, 23 27, 25, 23 25, 23, 27 23, 25, 27 25, 27, 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ‘જય હિન્દ’ અને ‘ચલો દિલ્લી’ નો નારો કોણે આપ્યો ? સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક લાલા લજપતરાય વીર સાવરકર સુભાષચંદ્ર બોઝ લોકમાન્ય તિલક લાલા લજપતરાય વીર સાવરકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) જેસોર અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ પાટણ બનાસકાંઠા સાબરકાંઠા કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ત્રણ માણસો ઘરમાં ઘુસીને ઘરના લોકોને ધમકી આપીને ઝવેરાત લઈ જાય છે. તો તેમણે IPC મુજબ કયો ગુનો કર્યો કહેવાય ? બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ ધાડ અને લૂંટ બંને બળજબરીથી કઢાવવું લૂંટ ધાડ ધાડ અને લૂંટ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) AMUL નું આખું નામ શું છે ? ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનિયન લીમીટેડ ઓલ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનાઈટેડ લીમીટેડ આણંદ મિલ્ક યુનિયન લીમીટેડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP