Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કેદારનાથ ક્યાં આવેલું છે ? ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ નેપાળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ નેપાળ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતના ઉપરાષ્ટ્રપતિ કોની સમક્ષ શપથ લે છે ? રાજ્ય સભાના અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રાજ્ય સભાના અધ્યક્ષ પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) ભારતનાં નોર્થ-ઇસ્ટ રાજ્યો એટલે કે ‘સેવન સિસ્ટર્સ’માં કોનો સમાવેશ થતો નથી ?(1) મિઝોરમ(2) અરૂણાચલ પ્રદેશ(3) સિક્કીમ(4) ત્રિપુરા 4 1, 4 1, 2, 4 3 4 1, 4 1, 2, 4 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) છ વ્યક્તિઓ એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. A અને Z સામસામે બેઠા છે. Y એ C અને Z ની વચ્ચે બેઠા છે. B એ A અને X ની વચ્ચે બેઠા છે. B એ Aની ડાબી બાજુએ બેઠા છે. તો C ની જમણી બાજુ કોણ છે ? Z X Y A Z X Y A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) નીચેનામાંથી કયું 5/5 ના સમાન મૂલ્યવાળું છે ? 10 5 1 10/5 10 5 1 10/5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કાકરાપારમાં શું છે ? એટોમિક પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન એટોમિક પાવર સ્ટેશન વિન્ડ પાવર સ્ટેશન હાઇડ્રો પાવર સ્ટેશન થર્મલ પાવર સ્ટેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP