Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
ભારતીય ફોજદારી ધારો એટલે

ક્રિમીનલ પ્રોસિજર કોડ
ઇન્ડિયન પ્રોસિજર કોડ
ઇન્ડિયન પીનલ કોડ
ઇન્ડિયન પોલીસ કોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
સમ્રાટ અશોકનો શિલાલેખ ગિરનારની તળેટીમાં કયા કુંડની નજીક આવેલો છે ?

સૂરજ કુંડ
દામોદર કુંડ
આત્મ કુંડ
ધીરજ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (3-5-2015)
'લાફીંગ ગેસ' ( Laughing gas ) એટલે કયો વાયુ ?

સલ્ફર ડાયોકસાઇડ
નાઇટ્રસ ઓકસાઇડ
કાર્બન મોનોકસાઇડ
હાઇડ્રોજન પરોકસાઇડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP