ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ફાધર વાલેસનું પુરું નામ જણાવો. ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ કાર્લોસ જોસે વાલેસ બોર્ગેઝ એલ વાલેસ વર્ગાસ એ. વાલેસ ગેબ્રીયલ ગ્રેસીયા વાલેસ કાર્લોસ જોસે વાલેસ બોર્ગેઝ એલ વાલેસ વર્ગાસ એ. વાલેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વિદ્યાચતુર પાત્ર કઈ નવલકથાનું છે ? સરસ્વતી ચંદ્ર આંગળિયાત દરિયા પ્રણયદીપ સરસ્વતી ચંદ્ર આંગળિયાત દરિયા પ્રણયદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ખોટી બે આની' હાસ્યરચના કયા સાહિત્યપ્રકારની છે ? અશોક દવે અનિલ જોશી હરીન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે અશોક દવે અનિલ જોશી હરીન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બાળવિશ્વ' સામયિક કઈ સંસ્થાનું મુખપત્ર છે ? બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી બાળ વિશ્વવિદ્યાલય ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ બાળ સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP