ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અલાઉદ્દીન ખિલજીએ પાટણને ભાંગ્યા બાદ પાટણના મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત એ ગાયના જોઈને કવિએ ઉચ્ચારણ કર્યું કે, “પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા’’ આ કવિવરનું નામ જણાવો.
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?