GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી.

આપેલ તમામ
નકારાત્મક આંકડા
શૂન્ય
હકારાત્મક આંકડા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કાઇ-સ્કવેર પરીક્ષણ માટે તમારે કેવા પ્રકારની માહિતીની જરૂર પડે છે ?

અંતરાલ
ગુણોત્તર
આપેલ પૈકી કોઈ નહીં
વર્ગીકૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ઉત્પાદનના સંદર્ભમાં, ટૂંકો ગાળો એટલે એવો શ્રેષ્ઠતમ વ્યાખ્યાયિત થયેલ સમયગાળો ___

લગભગ છ મહિના સુધીનો હોય
લગભગ બે વર્ષ સુધીનો હોય
જેમાં ઓછામાં ઓછું એક ઇનપુટ સ્થિર
જેમાં તમામ ઈનપુટ સ્થિર હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP