ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ?

પ્રભાતિયા
ભક્તિગીત
હરિગાન
રામગ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'અમે રે સૂકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
વિનોદ જોશી
મકરંદ દવે
નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નિષ્કુલાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ જણાવો.

લાડુ બારોટ
ધના કેશવ કાકડિયા
વીરજી લુહાર
લાલજી સુતાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP